અંગત ડિજીટલ ઓળખ

Guj.OOO નાગરિકોને વિશિષ્ટ ડિજીટલ ઓળખ અને અંગત વેબ એડ્રેસનું સર્જન કરવામાં સહાય કરે છે. ઓળખને આધાર કાર્ડ દ્વારા ચકાસવામાં આવે છે. પ્રત્યેક ડિજીટલ ઓળખ સાથે નાગરિક વધારાના ડિજીટલ એકાઉન્ટસ મફતમાં પ્રાપ્ત કરે છે.

  • ઇમેઇલ
  • ડિજીટલ દસ્તાવેજો માટે સ્ટોરેજ સ્પેસ
  • પ્રોત્સાહન ઓફર્સ

તેમના આધાર દ્વારા ચકાસેલ ડિજીટલ ઓળખો સાથે, નાગરિકો વધારાની મૂલ્ય વર્ધિત સેવાઓ જેમ કે ચોક્કસ સરકારી સંદેશાવ્યવહાર, વિશિષ્ટ પ્રોત્સાહન ઓફર્સ અને ઘણું વધુ

અંગત ઇમેઇલ અને ક્લાઉડ સ્ટોરેજ

રજિસ્ટ્રેશન કરાવતા, યૂઝર્સ મફત અંગત ઇમેઇલ પ્રાપ્ત કરે છે જે વિવિધ એડવાન્સ્ડ ફીચર્સ ઓફર કરે છે

Guj.OOO અંગત ડોમેન નામ સાથે, યૂઝર્સ અગત્યના દસ્તાવેજો અપલોડ કરવા માટે મફત 10 GB સ્ટોરેજ સ્પેસ અને ગમે તે સ્થળે થી તે દસ્તાવેજો જોવા માટેની સરળતા પ્રાપ્ત કરે છે

વિસ્તરિત ફાયદાઓ અને અન્ય મૂલ્ય વર્ધિત સેવાઓ

રજિસ્ટર્ડ યૂઝર્સ અમારા સંલગ્ન ભાગીદારો પાસેથી ખરીદી કરે ત્યારે વિશિષ્ટ ઓફરો અને રિવોર્ડ પોઇન્ટ્સ મેળવી શકે છે

દરેક Guj.OOO ઓળખ ધરાવનારાઓ તેમના આધાર કાર્ડ દ્વારા ચકાસવામાં આવેલા તેમના એકાઉન્ટ્સની ચકાસણી પર વિશિષ્ટ કેશબેક અને પ્રોત્સાહન ઓફર મેળવે છે